તને હું ગમું છું: મને તું ગમે છે છતાં આ વિધિને શું વાંકું પડે છે?તને મળવા માટે નરી યાતનાઓ કહે કુંડળીમાં કયો ગ્રહ નડે છે?બગીચામાં વાસંતી વૈભવ પડ્યો છે:હસે છે આ હોઠો ને આંખો રડે છે. તૂટેલો અરીસો ને પ્રતિબિંબ તૂટ્યાંમારો જ આપસમાં ચહેરો લડે છે. સદા માટે ચાલો જઇએ અહીંથીપારેવા જેવું હ્રદય ફડફડે છે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment